
ગુજરાત કોંગ્રેસમાં ભડકો! કિરીટ પટેલની રાજીનામાંની ચીમકી, કહ્યું- નિર્ણય લેતા પહેલા કોઈ પૂછતું પણ નથી
ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કિરીટ પટેલે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતાં રાજીનામાની ચીમકી આપી છે. તેમનું કહેવું



























